દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati PDF in Gujarati

દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati Gujarati PDF Download

દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati Gujarati PDF Download for free using the direct download link given at the bottom of this article.

દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati PDF Details
દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati
PDF Name દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati PDF
No. of Pages 9
PDF Size 1.32 MB
Language Gujarati
Categoryગુજરાતી | Gujarati
Source pdffile.co.in
Download LinkAvailable ✔
Downloads17
Tags:

દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati Gujarati

Dear friends, here we are going to offer દશામાં ની વાર્તા PDF / Dashama Ni Varta in Gujarati PDF for all of you. Dashama Ni Varta is one of the most important and powerful fasts. Dashama Ni Varta is also known as Dashama Vrat in the Hindi language. This was fast observed by the Gujarati people. It is dedicated to the Dashama. Dashama Ni Varta observes by the devotees on the tenth day of Krishna Paksha of Chaitra month.

Many people in the Gujarat state observed the Dashama Vrat with full dedication to get the special blessings of  Dashama Mata. In this Dashama Ni Varta, married women take one meal at a time and salt is not used in the food. It is said that by observing this fast devotees get peace, happiness and prosperity in the home.

If you are a married woman and facing difficulties and problems in your married life then you should observe this fast because Dasha Mata Vrat is observed to seek the blessings Goddess to get a blissful married life. If you want to healthy and prosperous life then you should observe this fast and also read or listen to the story of Dashama Vrat to get the full benefit from it.

દશામાં ની વાર્તા PDF / Dashama Ni Varta in Gujarati PDF

 • આ ર્વત અષાઢ વt!દ લેવાઇ. ર્વત કરનારે સવારે નાહી ધોઇ વારતા સાંભળવી દસ દિવસ નકોડા ઉપવાસ કરવા.માટી સાંઢણી બનાવી ર્વત પૂરુ કરવુ.ર્વત પૂરુ થયે ર્વત નું ઉજવણું કરવુ.એક રુપાની સાંઢણી બનાવીને સુપાત્ટ બ્રાહ્મણ ને દાનમાં આપવી) અષાઢ મહિનો  આવ્યો. દિવસા નો દિવસ આવ્યો.બધી બહેનો દસામાનૂં ર્વત કરે અને નદીમાં નહાઇ.  નદીના કાઠે રાજા નો મહેલ હતો.
 • રાણીએ દાસીને પૂછ્યં: આ બહેનો શાના ર્વત કરે છે?’ દાસી નદી આરે ગિઇ.અને  પૂછ્ય:  બહેન તમે શાના ર્વત કરો છો?  બહેનો એ કહ્યું : દશામાનાં  ‘એ ર્વત શી રીતે થાય ?’ બહેનો એ કહ્યુ> દસ સૂતરના તાંતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરા ને કંકુ દેવુ. દાસી મહેલ માં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યુ > હું દશામાનું ર્વત કરૂ ? રાજા કહે>’એ વ્રત કરવાથી શો લાભ ? રાણી કહે>નિર્ધનને ધન મળે પુત્ર ને પરિવાર વધે’ રાજા કહે>મારે ધનની ખામી નથી : હાથી,ધૌડા,રાજપાટ જે જોઈયે તે છે’ રાજા અહંકારના વચનોથી રાણી રીસાયાં અને ખાધાપીધા વિના સૂઇ રહ્યાં.
 • રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યાં. સવાર માં નો પહોર થયો. રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ભંડાર માં પૈસા યે ના મળે ! કોઠારમાં જોવાં જાય તો અનાજ નોદાણો યે નહિ ! ગામ ની ર્પજા રાજાને કહેવા માંડી : હવે તમે પહેરેલે લુગડે બહાર નીકળો તમારા રાજ્યમાં માઠી દસા બેસશે. રાજારાણી ત્યાંથી ચાલી નીકળ્યાં અને ગામને પાદરે ફૂલવાડી માં બેઠાં ત્યાં ફૂલવાડી બળી ને ભસ્મ થઇ ગઇ.
 • રાણી કહે છે :> આપણી દશા કઠણ છે.આપણે અહીં રહેવામાં સાર નથી. આમ કહી રાજા-રાણી ત્યંથી આગળ ચાલ્યાં. રસ્તામાં કુંવરને ભૂખ લાગી, એટલામાં રાણીની બહેન પણી નું ઘર આવ્યું, રાણી કહે> બહેન બટકું રોટલો આપીશ! જા જા ભીખારણ ! મારા રાજ્યમાં બટકું લેવા આવી છે ? શરમ નથી આવતી ! બહેન પણીએ કહ્યં. તેઓ ત્યાંથી આગળ ચાલ્યાં, કુવરને તરસ લાગી.
 • રાણી બન્ને રાજકુંવરોને લઇ વાવમાંપાણી પીવડાવવા જાય છે. ત્યાં તો બન્ને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું> મારા બન્ને દીકરા વાવમાં પડી ગયા ! રાજા કહ્યું > કલ્પાંત શા માટે કરો છો ! જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેવો દુર આવ્યાં. એટલામાં રાજાની બહેન નું ગામ આવ્યું. રાજા કહે > આ તો મારી બહેન નું ગામ છે. તેને મળ્યા વિના કેમ જવાય ? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે, તમારા ભાઇ-ભોજાઇ મળવા આવ્યાં છે.
 • બહેન કહે છે કે મારાં ભાઇ-ભોજાઇ મળવા આમ આવે નહિ ! બહેન વિચાર કર્યો કે ભાઇ ની કઠણ દશા હોય તોઆવ્યા પણ હોય. નહી તો ધોડા, ગાડી, રથ, પાલખીવિના આવે ? બહેન સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું. પરંતુ !જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઇ ગઇ અને સાંકળું સાપ થઇ ગયો ! રાજાએ વિચાર્યું કે, મા-જણી બહેન મને મારી નાખવા રાજી ન હોઇ પણ દશાના જ ખેલ છે. એટલે માટલી ને ભોંયમા ભંડારી અને આગળ ચાલ્યા.
 • આગળ મોટી નદી આવી. તેમાં ચીભડાના વાડા હતા. રાણી એ ખેડૂતને કહ્યું > ભાઇ! અમને બહુ ભુખ લાગી છે, એક ચીભડું ખાવા આપે તો સારું. ખેડૂતે એક ચીભડું આપ્યું. સુર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહિ એવું નિમ હતું. તેથી ચીભડું રથમાં મૂકી તેઓ સૂઇ ગયાં. ત્યાંતો અજાણ્યા સૈનિકો આવ્યા. પાસે ના બીજા ગામના રાજાનો કુંવર રીસાઈ ને મોસાળ નાસી ગયો હતો.
 • તેથી એ રાજા એ સૈનિકો ને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા. રથમાં જે ચીભડું હતું તે અચાનક કુવરનું માથું થઇ ગયું ! સૈનિકો શોધ તા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુવરનુ માથું ઝોયું, તેથી સૈનિકો એ તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેચી ગયા.
 • પેલા રાજાએ તેમને જેલ માં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં તો બાર મહિના પુરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે. રાજાએ દશામા નું અપમાન કર્યું છે, તેથી તો આવું નહિ થયું હોય ? લાવ હું દશામા નું ર્વત કરું. તેણે દશ દિવસ નકોડા ઉપવાસ કર્યો. દશ દિવસ પૂરા થયા, દશ મુડુ ઘઉં લીધા. માટીની સાઢણીં બનાવી.
 • એવી રીતે તેણે ર્વત કર્યું. પોતાના પતિના પતિને જમાડ્યા. જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંઢણીં ને ધરમા રાખી સવારે ચાર { 4 } વાગે જળમાં પધરાવી. જળમાં પધરાવતાંને સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું : વિના વાંકે તે રાજાને જેલમાં પુર્યો છે, તેને તું સવારે છોડી મુકજે.તારો કુંવર રીસાઈને મોસાળ ગયો છે, તે સવાર ના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહી માને તો જેવી એની દશા થઇ છે, તેવી દશા તારી થશે.
 • સવારના પહોરમાં રાજકંવર આવ્યો, રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું ચીભડું હતું ! સ્પપ્ન સાચું પડ્યું તેથી તેણે પેવા રાજા ને જેલમાંથી છોડી મુકવાનો હુકમ કર્યો. સારા વસ્રો પહેરાવી તેણે રાજા-રાણીને રજા આપી અને કહ્યું> તમે મારા ગુન્હામાં નથી પણ તમારા ઉપર કોઇ દેવનો કોપ હોય તેમ લાગે છે ! રાણી રાજા ને કહે છે કે, ચાલો આપણે ચાલી નીકળીએ.હવે આપણી દશા વળતી લાગે છે.
 • ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ત્યાંથી આગળ જાય છે.રાજા વિચારે છે કે, મા-જણી બહેન મારવા રાજી ન હોય.માટલી કાઢી જોતાં જઇએ. જરા ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવિ સુખડી અને સોનાનું સાકળુ દીઠું ! માટલી રથ માં મુકી રાજા – રાણી, રથ ઝટ ચલાવ ! કહી આગળ ચાલ્યાં. દશામાએ વિચાર્યું કે, રાજાના બન્ને દીકરા લીધા તો ખરા પણ પાછા આપવા કેવિ રીતે ? તેમણે ઘરડાં ડોશીનૂં રુપ લીધું.
 • છોકરાઓને આંગળીએ વળગાડીને આવ્યા અને રાજા ને બુમ પાડી > ભાઇ ! રથને ઊભો રાખોને ! રાજકુંવરો જેવા છોકરા ભુલા પડી ગયા છે. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુંવરોને વહાલ થી ઉપાડી લીધા. ડોશીમાએ કહ્યું > આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારનાં વચનો કાઢ્યાં હતાં. તેથી તમારી દશા કઠણ બની હતી.હવે તમે યારા વ્રત નો મહિમા વધાર જો. એટલું કહી દશા માં અદ્શ્ય થઇ ગયા.
 • રાજા રાણી અને કુંવરો ત્યાર ચાલી નીકળ્યાં. જે બહેન પણીએ પહેલાંજાકારો દીધો હતો, તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી, તે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી> અરે બહેન ! બહુ દિવસે આવ્યાં ! આજે તો તમને નહિદઉ. રાણી કહે > મારી દશા કઠણ હતી.
 • ત્યારે તમે કટકો રોટલો ય આપ્યો ન હતો,તેથી અમે અહી રહીશું નહી. એટલું કહી રાજા~રાણી ત્યાર થી ચાલી નીકળ્યા. અને પોતાના ગામે આવ્યાં ગામ માં સમાચાર પહોંચ્યા કે રાજા~રાણી દુઃખ વેઠીને પાછા આવે છે.આ વાત સાંભળતા વાજતે ગાજતે ગામ લોકો સમૈયું કરવા સામા આવ્યા. રાજારાણી સુખેથી પોતાના મહેલ માંઆવ્યાં. સુર્ય ના તેજની પેઠે તેમની કીર્તિ વધી પ્રરજાં આંદનો પાર ન રહ્યો. રાણીએ પાંચ વર્ષ પુરા થયાં એક રુપાની સાંઢણી કરી વ્રત ઉજવ્યું.

દશામાં ની પૂજા વિધિ / Dashama ni Puja Vidhi PDF

 • દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
 • દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
 • પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું.

દશામાં ની આરતી / Dashama Ni Aarti Gujarati Lyrics

(દશામાં ની આરતી લિરિક્સ ગુજરાતીમાં)

હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
તારા ચરણોનો હું તો દાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હા નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
હો નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
સૌના મનડાની પુરો આશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
ભક્તોને પુરો છે વિશ્વાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
એને ના કરતી તું નિરાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હો ખમ્મા ખમ્મા હો અંબેમાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો હેતે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે

You can download દશામાં ની વાર્તા PDF / Dashama Ni Varta in Gujarati PDF by clicking on the following download link.


દશામાં ની વાર્તા PDF | Dashama Ni Varta in Gujarati PDF Download Link