PDFSource

ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF in Gujarati

ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti Gujarati PDF Download

ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti Gujarati PDF Download for free using the direct download link given at the bottom of this article.

ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF Details
ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti
PDF Name ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF
No. of Pages 2
PDF Size 0.07 MB
Language Gujarati
Categoryગુજરાતી | Gujarati
Source drive.google.com
Download LinkAvailable ✔
Downloads592
If ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti is a illigal, abusive or copyright material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti Gujarati

Dear readers, today we are going to offer ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી PDF / Jay Aadhya Shakti Aarti PDF in Gujarati for all of you. Jay Aadhya Shakti Aarti is one of the wonderful and miraculous Aarti. It is dedicated to the goddess Aadhya Shakti. she is a very mighty and powerful goddess.

Goddess Aadhya Shakti is also known as Maa Durga. This beautiful Aarti is composed to worship and glorify the Mata Adhya Shakti.  This Aarti is a very famous and popular aarti. In Gujarat, Jai Adya Shakti Aarti is given a lot of religious importance. To glorify Adi Shakti Ma Jagdamba, this famous aarti is sung reverently to the devotees.

Jay Aadhya Shakti Aarti in Gujarati PDF / ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી PDF

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગુણ તવ ગાયે, હરિ ગાયે હર મા … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રય થકી તરવેણી, તું તારિણી મા … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશ, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી-સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા
સુર નર મુની વર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અઘનાશિની, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહે, કાળ ભૈરવ સોહે, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

તમે નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરીને ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી PDF Gujarati ડાઉનલોડ કરી શકો છો.


ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti PDF Download Link

Report a Violation
If the download link of Gujarat Manav Garima Yojana List 2022 PDF is not working or you feel any other problem with it, please Leave a Comment / Feedback. If ગુજરાતી માં જય અધ્ય શક્તિ આરતી | Jay Aadhya Shakti Aarti is a copyright, illigal or abusive material Report a Violation. We will not be providing its PDF or any source for downloading at any cost.

RELATED PDF FILES

Leave a Reply

Your email address will not be published.